ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ? Fast moving consumer goods Future marketing for costly goods Fast melting consumer goods Forward marketing for consumer goods Fast moving consumer goods Future marketing for costly goods Fast melting consumer goods Forward marketing for consumer goods ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એ.કે.સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બજારનો રાજા કોણ છે ? ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાઓ ___ થી શરૂ કરવામાં આવી. 1951 1953 1952 1955 1951 1953 1952 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 2000 1995 1999 1992 2000 1995 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP