કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ? ગુરૂગ્રામ, હરિયાણા ભોપાલ, મધ્ય પ્રદેશ નાગપુર, મહારાષ્ટ્ર રાનીખેત, ઉત્તરાખંડ ગુરૂગ્રામ, હરિયાણા ભોપાલ, મધ્ય પ્રદેશ નાગપુર, મહારાષ્ટ્ર રાનીખેત, ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? ઈંગ્લેન્ડ નાઈજીરિયા દક્ષિણ આફ્રિકા જાપાન ઈંગ્લેન્ડ નાઈજીરિયા દક્ષિણ આફ્રિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 137 139 142 149 137 139 142 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શિન્ઝો આબે શેખ મુજીબુર રહમાન અટલ બિહારી વાજપેયી કબૂસ બિન સઈદ અલ સઈદ શિન્ઝો આબે શેખ મુજીબુર રહમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળું કયું શહેર વર્ષ 2020માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2020માં ટોચના સ્થાને રહ્યું ? બેંગલુરુ ભોપાલ ઈન્દોર પુણે બેંગલુરુ ભોપાલ ઈન્દોર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP