Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

12.5%
50%
75%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘વિલંબ’ શબ્દનું તળપદુ સ્વરૂપ કયું છે ?

ત્રાભલો
ગલેકુ
ખોળંબ
ખોડીલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP