કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સહ્યાદ્રી FPC ક્યા સ્થળે દ્રાક્ષ માટે ભારતની પ્રથમ ખાનગી કૃષિ બજાર શરૂ ક૨શે ? થાણે નાસિક પુણે મુંબઈ થાણે નાસિક પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? નવી દિલ્હી ટોક્યો શાંઘાઈ લંડન નવી દિલ્હી ટોક્યો શાંઘાઈ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. આપેલ બંને એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ડાયાબીટિસ દિવસ (World Diabetes Day) ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1961 1958 1952 1971 1961 1958 1952 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 2011 વર્ષ 1984 વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 1984 વર્ષ 1981 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP