કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ? UNDP UNICFF FAO વર્લ્ડ બેંક UNDP UNICFF FAO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? જયપુર મુંબઈ બેંગલુરુ અમદાવાદ જયપુર મુંબઈ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ? 18 જાન્યુઆરી 21 જાન્યુઆરી 19 જાન્યુઆરી 20 જાન્યુઆરી 18 જાન્યુઆરી 21 જાન્યુઆરી 19 જાન્યુઆરી 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ? ઉત્તરાખંડ કેરળ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ કેરળ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? જાપાન ફ્રાન્સ અમેરિકા UK જાપાન ફ્રાન્સ અમેરિકા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP