કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. કોચીન શિપયાર્ડ L&T મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. કોચીન શિપયાર્ડ L&T મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? વિપ્રો TCS ગૂગલ એમેઝોન વિપ્રો TCS ગૂગલ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 21 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ? અમેરિકા ભારત બાંગ્લાદેશ જાપાન અમેરિકા ભારત બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP