GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ friends he has are all poor. A few Fewer The few Few A few Fewer The few Few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ગોંડલ ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાચાં જોડકાં જોડો : અ (a) Ornithology (b) Anthropology (c) Physiology(d) Botany બ 1. Body2. Birds3. Plants4. Man a-૩, b-4, c-2, d-1 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-1, c-2, d-3 a-૩, b-4, c-2, d-1 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-1, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ? 198532 183952 189532 189352 198532 183952 189532 189352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP