Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP