કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ મોડલ G-20 શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? પ્રથમ NGO નીતિ આયોગ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) પ્રથમ NGO નીતિ આયોગ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બેલી સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ? 5 લાખ 1 લાખ 2 લાખ 1.5 લાખ 5 લાખ 1 લાખ 2 લાખ 1.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત, ઈન્ડોનેશિયા અને દ.કોરિયાના વિદ્યાર્થીઓ માટે STEM એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કર્યો ? સોલ્વે આપેલ બંને એક પણ નહીં UNESCO સોલ્વે આપેલ બંને એક પણ નહીં UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP