કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 થિંક 20 બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? પુણે ઈન્દોર લખનૌ ભોપાલ પુણે ઈન્દોર લખનૌ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ? બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસમો ગૌરવ અસોમ સૌરવ અસોમ પ્રકાશ અસોમ વૈભવ અસમો ગૌરવ અસોમ સૌરવ અસોમ પ્રકાશ અસોમ વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુએ ક્યા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ? ભારત ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ નેપાળ ભારત ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? ચીન સિંગાપુર દ.કોરિયા જાપાન ચીન સિંગાપુર દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP