કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

૨૦૨૪ - રશિયા
૨૦૨૧ - ઇટાલી
૨૦૨૩ - ભારત
૨૦૨૨ - ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સુશ્રી મેરીક રિજનેવેલ્ડ 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' વિજેતા કયા દેશના પ્રથમ લેખક બની ગયા છે ?

સ્કોટલેન્ડ
બ્રિટન
નેધરલેન્ડ
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.
2.આ PSLVનું 49મું મિશન હતું.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

માત્ર -2
1,2
એ પણ નહીં
માત્ર -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.

માત્ર - ii
માત્ર - i
એક પણ નહીં
i & ii બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

કેરળ
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP