કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ઉદયપુર મુંબઈ ગાંધીનગર કેવડિયા ઉદયપુર મુંબઈ ગાંધીનગર કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા નવી દિલ્હી એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ડૉ.કુબેર ડીંડોર કુંવરજી બાવળિયા મુળુ બેરા ભાનુબેન બાબરિયા ડૉ.કુબેર ડીંડોર કુંવરજી બાવળિયા મુળુ બેરા ભાનુબેન બાબરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? આપેલ બંને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં આપેલ બંને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વિદ્યુત મંત્રાલયે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? IIT દિલ્હી ISRO BARC DRDO IIT દિલ્હી ISRO BARC DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? જાપાન ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP