કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

લેખક
અભિનેતા
ખેલાડી
વૈજ્ઞાનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ?

21 જાન્યુઆરી
20 જાન્યુઆરી
18 જાન્યુઆરી
19 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ?

છત્તીસગઢ
નાગાલેન્ડ
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP