કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
SWAGAT પહેલ અંતર્ગત ક્યા દિવસે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે ?

મહિનાના છેલ્લા ગુરુવારે
મહિનાના છેલ્લા સોમવારે
મહિનાના પહેલા ગુરુવારે
મહિનાના પહેલા સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP