કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ? પુણે સુરત અજમેર ચેન્નાઈ પુણે સુરત અજમેર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશમાં ચીનના સહયોગથી પોખરા રીજનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PRIA)નું ઉદ્ધાટન કરાયું ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ? સર્બિયા ક્રોએશિયા યુક્રેન ચેકિયા સર્બિયા ક્રોએશિયા યુક્રેન ચેકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? સુરભી જાખમોલા પુનિતા અરોરા મિતાલી મધુમિતા પ્રિયા સેમવા સુરભી જાખમોલા પુનિતા અરોરા મિતાલી મધુમિતા પ્રિયા સેમવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા ચોથા પ્રથમ પાંચમા ત્રીજા ચોથા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP