Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GDP એટલે ? Global Development Point Gross Development Point General Development Product Gross Domestic Product Global Development Point Gross Development Point General Development Product Gross Domestic Product ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ? 61મો સુધારો 56મો સુધારો 73મો સુધારો 65મો સુધારો 61મો સુધારો 56મો સુધારો 73મો સુધારો 65મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ? પ્લેટીનીઅમ યુરેનિયમ આયરન સિલ્વર પ્લેટીનીઅમ યુરેનિયમ આયરન સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિંટન ફૂટબોલ લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિંટન ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ? X T R M X T R M ANSWER DOWNLOAD GUJARATI MCQ APP