સામાન્ય વિજ્ઞાન (General Science)
GERC નું પૂરું નામ જણાવો ?

ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર
ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન
ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન
આપેલ માંથી કોઈ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી શેનું બનેલું છે ?

હાઈડ્રોજન - ઓક્સિજન
ઓક્સિજન - થોરિયમ
પોટાશ - હાઈડ્રોજન
હાઈડ્રોજન - ગંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP