કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી ગૌતમ અદાણી મુકેશ અંબાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? જાપાન નોર્વે ઓસ્ટ્રેલિયા ચીન જાપાન નોર્વે ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન તિરંદાજી શૂટિંગ ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP