કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગમોચાને GI ટેગ મળ્યો ? અરૂણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti-Corruption Day) ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? ઈજિપ્ત ઈરાન UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈરાન UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? પટના ગુરુગ્રામ બેંગલોર ઉડુપી પટના ગુરુગ્રામ બેંગલોર ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) યુરોપિયન યુનિયનના સભ્યો મલ્ટિનેશનલ કોર્પોરેશન પર કેટલા ટકા ટેક્સ લાદવા સંમત થયા ? 18% 15% 14% 10% 18% 15% 14% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? રાંચી નવી દિલ્હી ઈમ્ફાલ અગરતલા રાંચી નવી દિલ્હી ઈમ્ફાલ અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP