કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત યુથ20 (Y20) કન્સલટેશનની મેજબાની કઈ સંસ્થાએ કરી હતી ? IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? પ.બંગાળ મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં ચક્રવાત ઈલ્સા ત્રાટક્યું ? જાપાન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)નો 31મો સભ્ય દેશ ક્યો બન્યો ? સ્વીડન ઓસ્ટ્રિયા ફિનલેન્ડ સાયપ્રસ સ્વીડન ઓસ્ટ્રિયા ફિનલેન્ડ સાયપ્રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP