કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કંબમ દ્રાક્ષને GI ટેગ આપવામાં આવ્યો ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) અર્થ અવર (Earth Hour) ક્યારે મનાવાય છે ? એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એપ્રિલ મહિનાના પહેલા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એપ્રિલ મહિનાના પહેલા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પૃથ્વી દિવસ (Earth Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 19 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 22 એપ્રિલ 19 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં કેટલામાં સ્થાને છે ? 9મા 12મા 10મા 8મા 9મા 12મા 10મા 8મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે એન્ડો-એટમોસ્ફિયરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કર્યું ? યુક્રેન ઈઝરાયેલ ભારત પાકિસ્તાન યુક્રેન ઈઝરાયેલ ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP