કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત વાલ્મિકી ટાઈગર રિઝર્વમાં ગેંડાના સંરક્ષણ માટેની યોજના માટે ‘રાઈનો ટાસ્ક ફોર્સ’નું ગઠન કરાયું ?

મિઝોરમ
બિહાર
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ?

સંરક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP