Talati Practice MCQ Part - 4
જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો.

60 અને 75
50 અને 85
80 અને 5
70 અને 65

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
ઉપનીષદને
આરણ્યકને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

હકીમ અજમલ ખા
સુરેન્દ્રનાથ બેનરજી
રાસબિહારી ઘોષ
બાલગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP