ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

નાના ધંધાર્થીઓ માટે
વરિષ્ઠ નાગરિકો માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે
નોકરિયાત વર્ગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
સંપત્તિ વેરો
કોર્પોરેટ ટેક્સ
આબકારી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP