Gujarat Police Constable Practice MCQ Part - 4
અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ?

ગગન
નાવિક
ગ્લોનાસ
આદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ?

કૃષિ - ઉત્પાદનમાં વધારો
પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ
ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ
મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP