યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ? વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય NITI આયોગ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વાણિજ્ય મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય NITI આયોગ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કામગીરી બજાવે છે ? મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશ્યન આપેલ તમામ મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશ્યન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 5151 1515 5115 1551 5151 1515 5115 1551 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 20 રૂ. 10 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 20 રૂ. 10 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન યુ.કે. યુ.એસ.એ. ફ્રાંસ સ્વિડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP