કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ?

મધ્ય પ્રદેશ
બિહાર
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2021 પુરસ્કાર વિજેતા પી.આર.શ્રીજેશ કઈ રમત સાથે સાથે સંકળાયેલા છે ?

ક્રિકેટ
હૉકી
બેડમિન્ટન
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ?

31 જુલાઈ
1 ફેબ્રુઆરી
27 માર્ચ
4 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP