વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV માં ઈંધણ દહન કેટલા તબક્કઓમાં હોય છે ? 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? RISAT-1 CARTOSAT RS-1C/1D INSAT-VHRR RISAT-1 CARTOSAT RS-1C/1D INSAT-VHRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? પશ્ચિમ બંગાળ ઝારખંડ ત્રિપુરા અસમ પશ્ચિમ બંગાળ ઝારખંડ ત્રિપુરા અસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? આર્યભટ્ટ ભાસ્કર (i) રોહિણી (i) એપલ આર્યભટ્ટ ભાસ્કર (i) રોહિણી (i) એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે. બરખા મેઘદૂત બાદલ મેઘરાજ બરખા મેઘદૂત બાદલ મેઘરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP