GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST વળતર ફંડ ના ઓડીટ માટે થતો ખર્ચ કોના દ્વારા ચૂકવવાપાત્ર બને છે ?

કેન્દ્ર સરકાર
આપેલ પૈકી એક પણ નહીં
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ?

રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ
બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ
ઔપચારિક કરપાત્ર વ્યક્તિ
સૂચિત (Notified) માલના ઉત્પાદકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

સુસંગતતાના સિધ્ધાંત
હેતુલક્ષીપણાનો સિધ્ધાંત
હિસાબી સમયગાળાની ધારણા
પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડીટ કરવાની સત્તા કોને છે ?
i. CGST કમિશ્રર / SGST કમિશ્રર
ii. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી CGST/SGST કમિશ્નર દ્વારા સત્તા આપવામાં આવી હોય
iii. મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ

માત્ર i
i, ii અથવા iii
i અથવા iii
i અથવા ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

કોમર્શિયલ પેપર
ટ્રેઝરી બિલ્સ (T Bills)
કોમર્શિયલ બિલ
ડીબેન્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP