સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? બર્ડ ફ્લુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ બર્ડ ફ્લુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? કેમોથેરાપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી લેપ્રોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. વિટામિન - ડી કેરોટીન રેટિનોલ ફોસ્ફરસ વિટામિન - ડી કેરોટીન રેટિનોલ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? પીટર જોસેફ લીસ્ટર જ્હોન હંટર એડવર્ડ જેનર પીટર જોસેફ લીસ્ટર જ્હોન હંટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? સલ્ફર કાર્બન લોખંડ અમોનિયા સલ્ફર કાર્બન લોખંડ અમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? થોમસ આલ્વા એડિસન વરાહમિહિર આઈન્સ્ટાઈન એડવર્ડ જેનર થોમસ આલ્વા એડિસન વરાહમિહિર આઈન્સ્ટાઈન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP