Talati Practice MCQ Part - 1 He appeared on stage ___ a narrator of the drama. About what ever what as About what ever what as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'વાવે તે લણે' વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે ? બાંગ્લાદેશ નેશનલ પાર્ટી બાંગ્લાદેશ આવામી લીગ નેશનલ ફ્રન્ટ બાંગ્લાદેશ જનતા પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી બાંગ્લાદેશ આવામી લીગ નેશનલ ફ્રન્ટ બાંગ્લાદેશ જનતા પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ અમદાવાદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ? શિલાદિત્ય સાતમો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય સાતમો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. 60 0 40 20 60 0 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP