Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો. a. પાઘડિયો ગ્રહ b. સૌથી ચમકતો ગ્રહ c. ખૂબ જ ઠંડો ગ્રહ d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ 1. શનિ 2. યુરેનસ 3. શુક્ર 4. નેપ્ચ્યુન
Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?