GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું

તરસ છીપવા ન દેવી
હર્ષ થવો
ત્રાસ ગુજારવો
આઘાત લાગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ?

3 વર્ષ
5 વર્ષ
2 વર્ષ
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.
(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં.
(3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ.
(4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.

માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP