Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar He was accustomed ___ chewing Tulsi leaves even when he delivered the lecture. (Fill in the blank) of to about at of to about at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? બધા વિકલ્પો ખોટા છે દામિની નીરદ મેઘ બધા વિકલ્પો ખોટા છે દામિની નીરદ મેઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? દીવ લક્ષદ્વીપ દિલ્હી પોંડિચેરી દીવ લક્ષદ્વીપ દિલ્હી પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ? રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન જાપાનના વડાપ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન જાપાનના વડાપ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Give one word for the following expression A disease which spreads by contact Infectious Herbal Contagious Incorrigible Infectious Herbal Contagious Incorrigible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly)ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ ? એની બેસન્ટ સુચેતા કૃપલાણી વિજ્યાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ એની બેસન્ટ સુચેતા કૃપલાણી વિજ્યાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP