GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

ગાણિતિક અર્થશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર
અર્થવિષયક આંકડાશાસ્ત્ર
ગાણિતિક આંકડાશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું

અગ્નિ પ્રજ્વલિત કરવો
પવિત્ર કાર્ય કરવું
ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું
નકામા ઘી નો સદુપયોગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ?

સરસ્વતી સાધના યોજના
વિદ્યાલક્ષ્મી યોજના
વિદ્યાદીપ યોજના
કન્યા કેળવણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP