PSI Prelim Exam Paper (06-03-2022)
કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ?

અલ્ફ્રેડ ઍડલર
કાર્લ રોજર્સ
અબ્રાહમ મેસ્લો
એરીક એરીક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
જો તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવશે ?

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 3 અને 4
ફકત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?

દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પશ્ચિમ લહેર એટલે શું ?

ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે.
તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે.
પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે.
તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP