Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 48 58 62 45 48 58 62 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? સંસ્કૃત પ્રાકૃત રાજસ્થાની હિન્દી સંસ્કૃત પ્રાકૃત રાજસ્થાની હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. ગુરુકોણ લઘુકોણ કાટકોણ પુરકકોણ ગુરુકોણ લઘુકોણ કાટકોણ પુરકકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. વિકર્ણ જીવા કર્ણ લંબદ્વીભાજક વિકર્ણ જીવા કર્ણ લંબદ્વીભાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની સ્ત્રગ્ધરા મંદાક્રાંતા પૃથ્વી માલિની સ્ત્રગ્ધરા મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Urdu ___ from right to left. is written write writes has written is written write writes has written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP