Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી

આપેલ તમામ વિધાન સાચાં છે
માત્ર I અને II વિધાન સાચું છે
માત્ર II અને II વિધાન સાચું છે
માત્ર I અને III વિધાન સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સામાજિક વર્ગોના વર્ગીકરણમાં કોણે મહત્વનું યોગદાન આપ્યું છે ?

કાર્લ માર્કસ
લૂઈસ ડૂમો
ડો.બી.આર. આંબેડકર
ડો.એસ.બી.દૂબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP