GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સંભાવના અંગે નીચેની પરિભાષા ધ્યાનમાં લો. (I) કોઈપણ પ્રયોગના તમામ સંભવિત પરિણામોના ગણને નિવારક ઘટનાઓ કહે છે. (II) ઘટનાઓના ગણને પરસ્પર નિવારક કહેવાશે, જો એક ઘટનાનું બનવું બીજી ઘટનાને બનતા ન અટકાવે તો. (III) ઘટનાઓ સમાન કહેવાશે જો બધા જ સંબંધિત પુરાવાઓને ધ્યાને લેતા અન્યની પસંદગીમાં કોઈપણ એક ને અપેક્ષિત ગણાશે. ઉપરમાંથી કયા સાચાં છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે. (II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી.