Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો.

સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે.
શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ?
શ્રુતિ પ્રશ્ન પુછશે
શ્રુતિએ પ્રશ્ન પુછ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ?

વનશ્રી યોજના
આદિવાસી કલ્યાણ યોજના
આપેલ પૈકી એક પણ નહીં
વનબંધુ કલ્યાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘સૂર્ય શક્તિ કિસાન યોજના' નો અમલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો ?

મહારાષ્ટ્ર
મેઘાલય
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP