GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે –
(I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય.
(II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.

(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો.

EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share)
Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend)
PAT = કરબાદ નફો (Profit After Tax)
Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ?

શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ.
તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને
અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે.
શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ?

સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો
ગૃહ ધિરાણ
પેન્શન સુધારા
ઔદ્યોગિક નાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં
(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે.
(III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.
(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ.
નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
બધા જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP