વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો. (i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે. (ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે. (iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?