વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
મહાવીરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ?

સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ
અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ
આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IN Registry વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી.
IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP