Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ શું શું જોગવાઈ છે? (i) આરોપીની કબૂલાત લઈ શકાય (ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ. (iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી. (ii), (iii) (i), (ii), (iii) (i), (ii) (i), (iii) (ii), (iii) (i), (ii), (iii) (i), (ii) (i), (iii) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ? નીચેના ભાગે ટેરવા પર બંને બાજુએ પાછળના ભાગે નીચેના ભાગે ટેરવા પર બંને બાજુએ પાછળના ભાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકા જોડો. મનોવૈજ્ઞાનિક વાદ(A) વર્તનવાદ(B) કાર્યવાદ(C) મનોવિશ્લેષણવાદ (D) સમષ્ટિવાદ મનોવૈજ્ઞાનિક (1) જે.બી. વોટસન (2) વિલિયમ જેમ્સ(3) સિગ્મન ફ્રોઈડ (4) મેકસ વર્ધીમર A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-2, C-3, D-1 A-1, B-4, C-3, D-2 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-2, C-3, D-1 A-1, B-4, C-3, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો માનવ શરીરની શક્તિનો મુખ્ય સ્ત્રોત છે ? ચરબી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન ચરબી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ? સંત તુકારામ કબીર તુલસીદાસ રામાનંદ સંત તુકારામ કબીર તુલસીદાસ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઊનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કાનમ લાટ લીલી નાઘેર વાકળ કાનમ લાટ લીલી નાઘેર વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP