GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો. I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે. III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે. IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.