GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે. નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. માંગ એ ખરીદ શક્તિ અને ચુકવણી કરવાની ઈચ્છા દ્વારા સમર્થિત ચીજવસ્તુની ઈચ્છા છે.
II. માંગ એ કોઈ ચીજ વસ્તુની ઇચ્છા છે.
III. માંગની હંમેશા ચીજવસ્તુના ભાવ ના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે.
IV. કોઈ ચીજ વસ્તુઓની માંગ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.

ફક્ત I
I, III અને IV
I અને III
II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કયું વિધાન સંચાલકીય હિસાબનીશ (Management Accountant) ની ભૂમિકાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ?

સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
સંચાલકીય હિસાબનીશ મૂળભૂત રીતે માહિતી સંગ્રહકર્તા છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થા માટે નાણાકીય પત્રકો તૈયાર કરે છે.
સંચાલકીય હિસાબનીશ સંસ્થામાં મુખ્ય નિર્ણયો લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ.

આપેલ પૈકી એક પણ નહીં
માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ
માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા
નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.
પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે
પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP