ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

આપેલ તમામ
ii,iii અને iv
i,ii અને iii
iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

ઓડિટર જનરલ
સંસદ
રાષ્ટ્ર પ્રમુખ
ઉપરાષ્ટ્ર પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ?

8 અધ્યાય, 43 ધારા
6 અધ્યાય, 40 ધારા
8 અધ્યાય, 43 ધારા
8 અધ્યાય, 42 ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP