Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)
Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?