કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ડૉ.આર.એસ.સોઢી વર્ષા જોષી મુકેશ અંબાણી ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ? શેફાલી વર્મા મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર શેફાલી વર્મા મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. Bharat Niryat ARM-MSME IndiaXports MSME Xports Bharat Niryat ARM-MSME IndiaXports MSME Xports ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? અમેરિકા ડેન્માર્ક રશિયા ફ્રાન્સ અમેરિકા ડેન્માર્ક રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુના ટ્રોજન લઘુગ્રહોનો અભ્યાસ કરવા માટે પહેલું અવકાશયાન ‘લુસી’ લોન્ચ કર્યું ? NASA ISRO ESA SpaceX NASA ISRO ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP