કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ?

રાજીવકુમાર
રાજીવ ટોપનો
પ્રથમ અગ્રવાલ
રાજેન્દ્ર કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
ભાવનગર
તાપી
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.

ફેસબુક
માઈક્રોસોફ્ટ
ગૂગલ
એપલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ?

અમેરિકા
ઈઝરાયેલ
રશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP